Video: મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલી બહેને આજે એક પ્રતિજ્ઞા લીધી

ગુજરાતના સ્થાપના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલી બહેને આજે એક પ્રતિજ્ઞા લીધી છે. જેમાં કહ્યું છે કે જ્યારે પણ બહાર જશે ત્યારે ફરજીયાત માસ્ક પહેરશે અને વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સોશિયલ ડિલ્ટન્સનું અવશ્ય પાલન કરીશ.

તેમજ મારા પરિવાર અને સંગાસંબંધીઓને પણ પાલન કરાવીશ. મુખ્યમંત્રીનું સૂચનાનું પાલન કરીએ ગુજરાતને સુરક્ષીત રાખીએ.