Video: સુરતમાં આગચાંપી કરનારા શ્રમજીવીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ જમવાની વ્યવસ્થા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈકાલે શ્રમજીવી જાહેર માર્ગ પર આવી લારીઓ અને આગચંપી કરી હતી. આથી પોલીસે આવા લોકોને પકડી લીધા હતા. જોકે આ શ્રમજીવીઓ ગઈકાલથી જ ભૂખ્યા હતા અને તેઓએ કશું ખાધું ન હતું. બીજી બાજુ પોલીસ અધિકારીઓએ પણ માનવતાવાદી અભિગમ દાખવીને આ શ્રમજીવી લોકો માટે પોલીસ સ્ટેશનની અંદર જ જમવાની વ્યવસ્થા કરી હતી.

ખુદ પોલીસ અધિકારીઓએ શ્રમજીવીઓને ભોજન પીરસ્યું હતું જોકે પોલીસ અધિકારીઓએ ભોજન દરમિયાન પણ નીચે બેઠેલા શ્રમજીવી લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની તકેદારી રાખી હતી પોલીસ અધિકારીઓએ પોતાના મોઢા પર માસ્ક પહેરીને ભોજન પીરસ્યું હતું.

One Reply to “Video: સુરતમાં આગચાંપી કરનારા શ્રમજીવીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ જમવાની વ્યવસ્થા”

  1. जिस राज्य कौरोना मरीज कम हो उस राज्य को लौकडाॉऊन मे छूट दी जानी चाहिए बौर्डर सील रखना चाहिए सोसीयल दूरी बनाये रखें मौल\ सिनेमा\सार्वजनिक स्थान बन्द रहे
    भारत जीतेगा कोरोना हारेगा

Comments are closed.