બિહારના CM નીતિશ કુમારે લોકોને પૂછ્યું કે મોદીએ જાહેર કરેલા હજારો કરોડના પેકેજ નાણાં ક્યાં છે શોધી કાઢો?

તાજેતરમાં જ મોદી સરકારે દેશના અર્થતંત્રને વેગ આપવા 2000000 કરોડના પેકેજ જવાથી કોને શું મળ્યું?

બેઠું કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું જંગી રાહત પેકેજ જાહેર કર્યું હતું આગળ પણ હજારો કરોડ રૂપિયાના આવા જ રાહત પેકેજ જાહેર કરાયા હતા 2015માં ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક રેલી યોજી હતી જેમાં તેઓએ માટે રાહત પેકેજની ઘોષણા કરી હતી

સૌપ્રથમ એવું કહ્યું કે હું બિહાર ને ૬૦ હજારનું રાહત પેકેજ આપું છું ત્યારબાદ એવું કહ્યું કે જો તમને ઓછું લાગતું હોય તો વધારે 70000 કરી આપો ત્યારબાદ બોલી ચાલતી હોય એ રીતે એક લાખથી વધારે ના પેકેજની જાહેરાત કરી હતી જેને લઇને એ સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણિકાઓ કરી હતી અને લોકોને હતું કે બિહાર નું પેકેજ જાહેર કર્યું છે એ ઉપરાંત અગાઉ પણ અનેક પેકેજની જાહેરાતો થઇ છે તો શું તમને લોકોને કશું કાંઈ મળ્યું છે કેન્દ્ર સરકારે જાહેર કરેલા રાહત પેકેજ નાના ક્યાં ગયા તે તમે લોકો શોધી કાઢો તે પ્રકારનો કટાક્ષ પણ બિહારના મુખ્યમંત્રી એ કર્યો હતો