વડોદરાના ભાજપના કોર્પોરેટર અર્ધ નગ્ન થઈ ગયા

વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલને 14 દિવસ માટે કોરન્ટાઈન કરાયા છે. કોરન્ટાઈન દરમિયાન કોર્પોરેટર આજે ટોળુ લઈને કોર્પોરેશનની ઓફિસ ગયા હતા. એટલુ જ નહીં કોર્પોરેશનનના અધિકારો સામે અર્ધ નગ્ન થઈ વિરોધ પણ કર્યો હતો. પોતાનું પેન્ટ પણ કાઢ્યું નાખ્યું હતું.

કલ્પેશ પટેલે બચાવમાં કહ્યું કે સોસાયટી, વિસ્તારો સેનિટાઈઝ કરવા જોઈએ જે થતા જેને પગલે પ્રજાના પ્રશ્નનોની રજૂઆત આવ્યો હતો. તેમજ કહ્યું હતું કે મારા 14 દિવસ કોરન્ટાઈનના પૂરા થઈ ગયા છે.

Comments are closed.