બોલીવૂડના ખલનાયકને શ્વાસ લેવામાં તકલીફ

બોલીવૂડના ખલનાયક સંજય દત્તની તબિયત બગડી છે જેને પગલે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. હાલ નોન કોવિડ વોર્ડમાં એડમીટ કરાયા ડોક્ટર્સે કહ્યું કે, જો સ્વાસ્થ્યમાં સુધારો રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.