8થી 10 જુલાઇ સુધી હાઇકોર્ટ બંધ રહેશે, 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવતા નિર્ણય
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ બહાર સેનેટાઇઝર મશીન લગાવાને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, અહીં આવતા તમામની યોગ્ય કાળજી લેવાય એ માટે પ્રયાસ: નીતિન પટેલ
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખોરવાયો વાહનવ્યવહાર,સ્ટેટ હાઇવે પરના 12 સહિત રાજ્યમાં 90 માર્ગ કરાયા બંધ, દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 34 માર્ગ કરાયા બંધ
કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વાઈરસ-વિરોધી દવા રેમડેસિવીરના કાળાંબજાર થાય છે. દેશમાં દવા ક્ષેત્ર માટેની રેગ્યૂલેટર એજન્સી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)ની રાજ્ય સરકારોને ચેતવણી
ગાંધીનગરના નોલેજ વેલી ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાને કારણે રજા એટલે કે વર્ક ફ્રોમ હોમ જાહેર કરવામાં આવી છે. જ્યારે એ જ કેમ્પસમાં આવેલી મેરિટાઇમ યુનિવર્સિટીને ચાલુ રાખવાનો અકળ નિર્ણય કરવામાં આવેલો છે.એક જ કેમ્પસમાં આવેલી બે યુનિવર્સિટી નાં નિયમો અલગ અલગ.!
રાજીવ ગાંધી ફાઉન્ડેશન-રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની પણ તપાસ થશે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તપાસના આદેશ, ગૃહમંત્રાલય દ્વારા તપાસ કમિટિનું ગઠન કરાયું
BJPને 8 બેઠકોની પેટાચૂંટણીમાં 5-6 બેઠક પર આંતરિક કલેહ નડી શકે CMને રિપોર્ટ સોંપાયો, CM વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક, સૂત્રોએ જણાવ્યું કે નિરીક્ષકો દ્વારા તમામ બેઠકોનો હાલ જણાવાયો, શું માનવું છે આપનું આ 5-6 બેઠક પર ‘કૉંગ્રેસના પેરાશૂટ’ના કારણે રોષ?