Video: ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીને મહિલા સાંસદો તથા મહિલા પદાધિકારીઓએ રાખડી બાંધી

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભાજપા મહિલા મોરચાના પદાધિકારી બહેનોએ ગાંધીનગરમાં રાખડી બાંધી રક્ષાબંધન પર્વની સાદગી પૂર્ણ ઉજવણી કરી હતી.