Video: સૌરાષ્ટ્રમાં તેલના ડબ્બાનું ઘોડાપૂર

ચાર દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો જેમાં ખાસ કરીને જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા આવા વરસાદી પાણીમાં તેલના અસંખ્ય ડબ્બાઓ પણ તણાઈ રહ્યા જેમાં ખાલી ડબ્બા ઉપરાંત ભરેલા ડબ્બાઓનો પણ સમાવેશ હતો.