હર હર ભોલે…. અમરનાથ મહાદેવના 2020ના પ્રથમ દર્શન

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં જવું એ સૌ કોઈ હિન્દુ શ્રદ્ધાળુઓનું એક સપનું હોય છે. શ્રી અમરનાથ મહાદેવજીના દર્શન કરવા એ ખૂબ જ મોટો લહાવો છે.

પરંતુ તમામ લોકોની ત્યાં જવાની મનોકામના પૂર્ણ થઈ શકતી નથી.

ઉપરાંત હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી કોઈપણ શ્રદ્ધાળું ત્યાં જઈ શકવાના નથી. પરંતુ સોશિયલ મીડિયાનાં જમાનામાં શ્રદ્ધાળુઓ મહાદેવજીના ઘરે બેઠા જ દર્શન કરી શકે છે. 2020ના અમરનાથ મહાદેવજીના પ્રથમ દર્શન છે. દર્શન કરીને બોલો હર હર ભોલે……