સાંજના લેટેસ્ટ બ્રેકિંગ ન્યુઝ

  • રામ જન્મભૂમિ ટ્રસ્ટ વતી પ્રધાનમંત્રી @narendramodi ને મંદિર શિલાન્યાસ માટે આમંત્રણ ત્રણ અથવા 5 ઓગસ્ટના રોજ છે સારું મુહૂર્ત
  • રાજસ્થાનના રાજકારણના મહત્વના સમાચાર, BTPના 2 ધારાસભ્યોએ CM ગેહલોત સાથે મુલાકાત કરી આપ્યું સમર્થન પત્ર, કામગીરીના કર્યા વખાણ
  • મણીપુરના ADGP અરવિંદ કુમારે સરકારી આવાસમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત, કારણ અકબંધ