સવારના લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • 5 ઓગસ્ટે થશે રામમંદિરનું ભૂમિ પૂજન, 12.15 મિનિટના મૂહૂર્તમાં કરાશે ભૂમિ પૂજન,પીએમ મોદી કરશે મંદિરનો શિલાન્યાસ
  • શા માટે પસંદ કરાયો 5 ઓગસ્ટનો દિવસ, રામ મંદિરના ભૂમિ પૂજન માટે 5 ઓગસ્ટને પસંદ કરાયો છે. આ શુભ દિવસ છે. ભૂમિ પૂજન અભિજિત મૂહૂર્તમાં કરાશે. કાર્યક્રમનો આરંભ ઘનિષ્ઠા નક્ષત્રમાં કરાશે. કાશીથી પંડિતોને પણ બોલાવવામાં આવ્યા છે. તેઓ મંદિરના નિર્માણની પૂજા કરશે.
  • 6 બેન્કોને છોડી દરેક બેન્કોનું ખાનગીકરણ શક્ય, તબક્કામાં સરકારી હિસ્સો વેચવાનો પ્રસ્તાવ, ઈન્શ્યોરન્સ કંપનીઓના ખાનગીકરણની તૈયારી, LIC સિવાય બાકી કંપનીઓમાં હિસ્સો વેચાશે
  • ઇતિહાસમાં પ્રથમવાર શિવાલયો શ્રાવણની શરૂઆતે સુમસામ, ભક્તોએ ઘરે જ શિવલિંગની સ્થાપના કરી
  • ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ આજે બપોરે ૧૨ વાગ્યે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પધારશે