લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • 2021નો એશિયા કપ સંભવિત જૂન 2021 શ્રીલંકામાં યોજાશે, જ્યારે 2022માં પાકિસ્તાનમાં યોજાશે: એશિયન ક્રિકેટ કાઉન્સિલ
  • બનાસકાંઠા કોરોના સંક્રમણને લઈ કલેકટરનું જાહેરનામું, પાલનપુર અને ડીસામા 4 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણય, સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે બજાર,
    દૂધ-મેડિકલને અપાઈ છૂટછાટ, 10 જુલાઈથી 20 જુલાઈ સુધી રહેશે જાહેરનામું
    ,4 વાગ્યા પછી પાલનપુર,ડીસામા પ્રજાકીય અવરજવર પર પ્રતિબંધ

તાપીમાં કોરોનાના સંક્રમણ વધતા મોટો નિર્ણયઃ આવતીકાલથી વ્યારામાં તમામ ખાણી-પીણીની દુકાનો બંધ, અન્ય દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા સુચન, સરકારી ગાઈડલાઈનના સખત અમલ માટે વેપારીઓને તાકીદ