નવા સિમાંકન મુજબ યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

6 મહાનગર પાલિકામાં 143 વોર્ડમાં 572 બેઠક

રાજકોટમાં 18 વોર્ડ, 72 બેઠક

અમદાવાદમાં 48 વોર્ડ, 192 બેઠક

સુરતમાં 30 વોર્ડ, 120 બેઠક

વડોદરામાં 19 વોર્ડ, 76 બેઠક

જામનગરમાં 16 વોર્ડ, 64 બેઠક

ભાવનગરમાં 13 વોર્ડ, 52 બેઠક

ગાંધીનગરમાં 3 વોર્ડ, 12 બેઠકોનો વધારો

સુરતમાં 1 વોર્ડ અને 4 બેઠકનો વધારો