એક સમયે અમિતાભની પ્રેમિકા ગણાતી રેખાનો મુંબઈનો બંગલો કોર્પોરેશનને સીલ કર્યો

રેખાના સલામતી ગાર્ડને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈ કોર્પોરેશનને કાર્યવાહી કરી

અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ થયાની વાત બહાર આવ્યા બાદ ભૂતકાળની જાજરમાન અભિનેત્રી તેમજ એક સમયે અમિતાભ બચ્ચનની પ્રેમિકા ગણાતી રેખાના સિક્યુરિટી ગાર્ડ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને મુંબઈ કોર્પોરેશને રેખાના મુંબઈ સ્થિત બંગલા ને સીલ કરી દીધો છે રેખાના કરોડો ચાહકો માં પણ ચિંતા પ્રસરી છે વધુ વિગતો મેળવાઇ રહી છે.