Video: અમદાવાદનું આ દ્રશ્ય જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે

અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં બ્રિજ નીચે લટકીને એક યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેને પગલે ખુબજ અરેરાટી વ્યાપી ગઇ હતી. આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળા રોડ પર ઊભા રહી ગયા હતા.