સ્નેહાશીષ ગાંગુલી સંપૂર્ણપણે સ્વસ્થ કોઈ બિમારી નથી: CAB

BCCIના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટાભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના(CAB)ના સચિવ સ્નેહાશીષ ગાંગુલી કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા. આ અંગે અફવાને નજર અંદાજ કરીને CABએ સ્પષ્ટતા કરી કે, તેમને કોરોના વાયરસના સક્રમણના કોઈ લક્ષણ નથી.

CABએ આજે સ્નેહાશીષ ગાંગુલીના સ્વાસ્થ્ય અંગે પ્રેસ નોટ જારી જેમાં સ્નેહાશીષ લખ્યું કે હું સપૂર્ણ રીતે સ્વસ્થ છું અને ઓફિસ જવ છું તેમજ મારી બિમારીથી જોડાયેલી વાત પાયાવિહોણી છે.