અમદાવાદ મધ્યસ્થ જેલમાં આપેલ અમૂલ્ય યોગદાન બદલ પ્રશંસાપત્ર

અખિલ હિન્દુસતાની વિકલાંગ સંગઠન અને સાંઈકા મોબીલીટી હબના પ્રેસીડન્ટ લાયન સમીર કક્કડ, રણજીત ગોહિલ, સંસ્થા સભ્યો દિવયાંગો માટે મોબીલીટી, સ્વાવલંબન ,રોજગાર,અધિકાર, કર્તવ્ય, માર્ગસુરક્ષા, માનવસેવા,સુગમતા અને સમાજ ની એક ધારા માટે કાર્યરીતિ છે, સંસ્થા દ્વારા, તથા બંકિમ પાઠકજી, Aatash Norcontrol Ltd, ટ્રીટવેલ ફાર્મા (Bactdesh), DMMA, અમીત ઠક્કરના સહયોગથી પોલીસ નાયબ અધિક્ષક સાબરમતી જેલ ડી.વી. રાણા તથા જેલર ડી.ડી. પ્રજાપતિ સાહેબને આવેલ કોરોના મહામારી સામે પોલીસ ડીપાર્ટમેન્ટ ખુબ સારી કામગીરી કરી  છે.

આ આપદામાં પોલીસ કર્મીઑની સુરક્ષા માટે મેડિકલ કીટ,  PPE કીટ ( માસ્ક વોશેબલ -100, હેન્ડ ગલોઝ વોશેબલ,-100, ફેશ શિલ્ડ-100, હેન્ડ) સેનેટાઈઝરન-120, વીટામીન દવા જાર તમામ કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વર્ધક કોરોના સામે રક્ષણ મલે તે હેતું તથા અમદાવાદ મધ્ય્યસ્ત જેલમાં કાચા કામના આરોપી સમાજ/પરીવાર ના સાચા સમાચાર મેળવવા  અને માનસિક સ્થિતિ મા ધાર્મિક તેમજ મનોરંજન થી સુધારો થાય તે હેતું 32″ LCD TV -10, તેમજ જેલ કર્મચારીને જેલમાં ઝડપી આવન જવાન મનાં કાયઁ હેતું  સાયકલ-3, અને જેલ દવાખાનામાં ઉપયોગ માટે વીલચેર -2, સ્ટ્રેચર-2 દાન કરેલ છે. આપ રાષ્ટ્રહિત માટે સેવા,યોગદાન અને સમય આપી રહ્યા છો.