Video: અમેરિકન આર્મીએ પોલીસ બેન્ડ પર ભારતનું રાષ્ટ્રગીત ગાયું

અમેરીકન આર્મી પોલીસ બેન્ડ પર 15મી ઓગસ્ટ નિમિત્તે ભારતના રાષ્ટ્રગીતની ધૂન વગાડી હતી. આર્મી પોલીસ જવાનોએ પોતાના યુનિફોર્મમાં ખૂબ જ ઉત્સાહથી જન મન ગણ ….ની ખુબજ સુંદર રીતે ધૂન વગાડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.