રાજ્ય સરકાર દ્વારા ઈસનપુર વોર્ડની આંગણવાડી બહેનોને યુનીફોર્મ (સાડી) આપવામાં આવ્યો

ઈસનપુર વોર્ડની ૨૫ આંગણવાડીઓની વર્કર બહેનોને તેમજ તેડાગર બહેનોને યુનીફોર્મ (સાડી) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી. અને ફુલસ્કેપ ચોપડા વિતરણ ઈસનપુરના કોર્પોરેટર -ટાઉનપ્લાનીંગ કમીટીના ચેરમેન ગૌતમ પટેલ (G.p) દ્વારા કરવામાં આવ્યા. તેમાં ગોવિંદવાડી ઈસનપુર ખાતે કોર્પોરેટરો -અધીકારી સાથે મહીલા બાળ વિકાસ કમિટી ચેરપર્સન પુષ્પાબેન મિસ્રી હાજર રહ્યા.