સ્વતંત્ર પર્વના દિવસે પીએમ નરેન્દ્ર મોદીનો આ ફોટો સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 74 સ્વતંત્રા પર્વ પર લાલા કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું. તમેજ દેશવાસીઓને સ્વતંત્રા પર્વની શુભકામના પાઠવી.