લોકડાઉન અંગેની પીએમ મોદીના સંદર્ભમાં આ ચિત્ર ઘણું બધું કહી જાય છે

કોરોના મહામારીને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જ્યારે દેશમાં કોરોના કેસો 1000થી ઓછા ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કર્યું હતું. હાલ દેશમાં 10 લાખથી વધુ કેસો નોંધાય ચૂક્યા છે. જે અંતર્ગત સોશિયલ મિડિયામાં આ અંગે પીએમ મોદીના સંદર્ભમાં તસ્વીર ધૂમ મચાવી રહી છે અને આ ચિત્ર ઘણું બધું કહી જાય છે.