આજના લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • હવામાન વિભાગની આગાહી, વરસાદી સિસ્ટમ સક્રિય થતા સારા વરસાદની શક્યતા, 24થી 26 જુલાઇ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા
  • સુરત કોરોના દર્દીને અપાતા ઇન્જેક્શનમાં વધુ એક કૌભાંડ, સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કૌભાંડ ઝડપ્યું, સુરત અને અમદાવાદમાં પાડવામાં દરોડા આવ્યાં, સુરતના ડભોલીમાંથી એક યુવક ઝડપાયો,યુવક પાસેથી 15 જેટલા ઇન્જેક્શન કબ્જે કરાયાં
  • સુરત: મનપાની આર્થિક સ્થિતિ કફોડી, સરકાર પાસે એસડીઆરએફ અંતર્ગત 100 કરોડ રૂપિયાની માંગણી
  • અમદાવાદ રેલ્વે સ્ટેશન પર સેનેટાઇજિંગ અને લગેજ રેપિંગ કાર્યરત, કોરોનાની મહામારીમાં દેશમાં સૌપ્રથમ મશીન કાર્યરત , વેસ્ટર્ન રેલવેએ પ્રાયોગિક ધોરણે મશીન કાર્યરત કર્યું , દેશમાં દરેક જગાએ મશીન મુકવામાં આવશે , કોરોના વાયરસથી બચવા રેલવેનો પ્રયોગ
  • આણંદ:- અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન માં ચેરમેન તરીકે શામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુમબલની નિમણુક
  • જન્માષ્ટમી લોક મેળો રદ્દ જાહેરમાં ગણેશ મહોત્સવ પણ નહીં ઉજવાય: રેમ્યા મોહન
  • ગુજરાત ભાજપની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં.. ક્યાં નવા ચહેરાને મળશે સ્થાન.. જુઓ બપોરે 1:00 વાગેમાત્ર મંતવ્ય ન્યૂઝ પર
  • જાફરાબાદ રેવેન્યુમા વધુ 1 સિંહનુ મોત, સાકરીયા વિસ્તારમા બાવળની કાટ નીચેથી સિંહનો મળ્યો મૃતદેહ , કોલર આઈ.ડી.વાળો સિંહ હોવાનુ જાણવા મળી રહ્યું છે, 1 અઠવાડિયામા એકજ વિસ્તારમા બીજા સિહનુ થયું મોત, સિંહના મોતથી વનવિભાગમા દોડધામ
  • ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામના સરપંચશ્રી ચોથાભાઈ જાદવના પુત્રએ ઉપસરપંચને મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી