કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ કોરોના પોઝિટિવ

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ કોરોના પોઝિટિવ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા. આ અંગે ખુદ ધર્મેન્દ્ર પ્રધાનને ટ્વીટ કરી જાણાકારી આપી છે. નોંધનીય છે કે ગૃહ પ્રઘાન અમિત શાહ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.