Video: SMCની લુખ્ખી ઉઘરાણી!! શું માણસ ઓફીસ કે દુકાનમાં એકલો બેઠો હોય તો પણ માસ્ક પહેરવાનુ?

SMCની લુખ્ખી ઉઘરાણી!! શું માણસ ઓફીસ કે દુકાનમાં માં એકલો બેઠો હોય તો પણ માસ્ક પહેરવાનુ? તો તો હવે આવનારા દિવસોમાં SMC દ્વારા ઘરે ઘરે જઈને માસ્કના મેમો બનાવવામાં આવશે?

નોંધનીય છે કે, રાજ્યમાં અમદાવાદ બાદ નવુ એપી સેન્ટર બનેલા સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌથી વધુ કેસો સુરતમાં નોંધાઈ રહ્યા છે. બીજી તરફ આવતીકાલથી રાજ્ય સરકારે માસ્ક ન પેહર્યું હોય અને જાહેરમાં થૂકનારા પાસેથી દંડની રકમ રૂ. 500 વસૂલવા નક્કી કર્યું છે.