Video: પેટ્રોલના વધતા ભાવ અને મોંઘવારી અંગે મોદી સીએમ હતા ત્યારે શું કહેતા હતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ તથા મોંઘવારીના સંદર્ભમાં કેવું ભાષણ કરતા હતા તેની મોદી સાહેબે આપેલા ભાષણની વીડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ હોવાનું તેઓ સ્પષ્ટ કહે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે પણ તેઓ સરકારની નિષ્ફળતા હોવાનું જણાવે છે આ પ્રકારના ભાષણની અનેક વીડિયો ધૂમ મચાવી રહી છે.