મોદી શાસનમાં તમે શું ભૂલી ગયા?

દેશમાં ૨૦૧૪થી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર છે છ વર્ષ દરમ્યાન આ સરકાર કેવા કામો થયા અને હવે લોકો સોશિયલ મીડિયા પર કઇ રીતનું ગુસ્સો ઉતાર્યા છે તે પણ રસપ્રદ છે. લોકો જાત જાતના લખાણો લખીને મોકલે છે આવું જ એક લખાણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈને ધૂમ મચાવી રહ્યું છે.