દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ રતન તાતા શું કહે છે?

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ તથા જેનું નામ સમગ્ર ઉદ્યોગ જગતમાં ખુબજ માનપૂર્વક લેવામાં આવે છે. એવા ટાટા જૂથના સર્વેસર્વા રતન તાતાએ કોરોનાવાયરસ ની સ્થિતિને ખૂબ જ સામાન્ય શબ્દોમાં કરોડો લોકોને મેસેજ આપ્યો છે.

જેમાં તેઓ જણાવે છે કે 2020નું વર્ષ જીવવા માટેનું છે સૌપ્રથમ તમો જીવ બચાવી લો નોકરી-ધંધો તો કાયમી થતો રહેવાનો છે. તમારી વેપાર અંગેની તમામ વ્યૂહરચનાઓ કે યોજનાઓ કરવાનો સમય અત્યારે નથી. આવો મેસેજ આપીને તેઓ જમીન પર બેસી ગયા છે અને ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા છે.