50,000 કરોડનું ટર્નઓવર ધરાવતી અમૂલ ડેરીમાં આજથી કોનો દબદબો રહેશે ચૂંટણીના વિજેતાઓની યાદી

ગુજરાતની સૌથી મોટી સહકારી ક્ષેત્ર ગણાતી ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું

બ્લોક ૧- આણંદ કુલ મતદાર ૧૦૭
ઉમેદવારને મળેલ મત
(૧) કાંતીભાઇ મણીલાલ સોઢાપરમાર (આણંદ ધારાસભ્ય કોંગ્રેસ) – ૪૧
(૨) ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર – ૩૭
(૩) ભરતભાઇ ચંદુભાઇ સોલંકી – ૨૪
(૪) ચૌહાણ નટવરસિંહ ગણપતસિંહ – ૦૧
(૫) પરમાર શિવાભાઇ મહીજીભાઇ – ૦૧

બ્લોક ૨- ખંભાત કુલ મતદાર ૯૮
ઉમેદવારને મળેલ મત
(૧) સીતાબેન ચંદુભાઇ પરમાાર – ૭૩
(૨) દક્ષાબેન સુરેશભાઇ પટેલ – ૧૦
(૩) હીરણાક્ષીબેન પ્રમોદભાાઇ પટેલ – ૧૪
રદ થયેલ મત – ૧

બ્લોક ૩ – બોરસદ કુલ મતદાર ૯૪
ઉમેદવારને મળેલ મત
(૧) પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ – ૯૩
(૨) પટેલ જીતેન્દ્રકુમાર રમણભાઇ – ૦૦
૧ – મતદાન થયેલ નથી.

બ્લોક ૪ – પેટલાદ કુલ મતદાર ૯૧
ઉમેદવારને મળેલ મત
(૧) પટેલ વિપુલભાઇ પુનમભાઇ – ૪૫
(૨) પટેલ તેજશકુમાર બીપીનભાઇ – ૪૩
અમાન્ય મત – ૩

બ્લોક ૬ – બાલાસિનોર કુલ મતદાર ૮૬
ઉમેદવારને મળેલ મત
(૧) પાઠક રાજેશભાઇ ગજાનંદભાઇ – ૬૨
(૨) ચૌહાણ ઉદેસિંહ રાયજીભાઇ – ૨૪

બ્લોક ૭ – કઠલાલ કુલ મતદાર ૯૮ થયેલ મતદાન – ૯૮
ઉમેદવારને મળેલ મત
(૧) ઝાલા ઘેલાભાઇ માનસિંહ – ૪૮
(૨) ઝાલા રાજેશભાઇ મગનભાઇ – ૨૮
(૩) સોઢાપરમાર શનાભાઇ ગાંડાભાાઇ – ૧૯
(૪) પટેલ રાજેન્દ્રભાઇ જ્યંતીભાાઇ – ૦૩

બ્લોક ૮ – કપડવંજ કુલ મતદાર ૧૦૦ થયેલ મતદાન – ૧૦૦
ઉમેદવારને મળેલ મત
(૧) પટેલ શારદાબેન હરીભાઇ – ૫૨
(૨) પટેલ વિણાબેન રાજેન્દ્રભાઇ – ૪૭
અમાન્ય – ૧

બ્લોક ૯ – મહેમદાવાદ કુલ મતદાર ૯૮ થયેલ મતદાન – ૯૭
ઉમેદવારને મળેલ મત
(૧) ચૌહાણ જુવાનસિંહ હાથીસિંહ – ૫૦
(૨) ચૌહાણ ભગવાનસિંહ અંદરસિંહ – ૨૬
(૩) ઝાલા રામસિંહ સબુરભાઇ – ૨૧

બ્લોક ૧૦ – માતર કુલ મતદાર ૮૮ થયેલ મતદાન – ૮૮
ઉમેદવારને મળેલ મત
(૧) ચાવડા ધીરૂભાઇ અમરસિંહ – ૧૪
(૨) પટેલ સંજયભાઇ હરિભાઇ – ૪૭
(૩) સોલંકી કેસરીસિંહ જેસંગભાઇ – ૨૬
અમાન્ય – ૧

બ્લોક ૧૧ – નડીયાદ કુલ મતદાર ૧૦૧ થયેલ મતદાન – ૧૦૦
ઉમેદવારને મળેલ મત
(૧) પટેલ વિપુલભાઇ કાંતીભાઇ – ૫૮
(૨) પરમાર મધુબેન ધર્મસિંહ – ૪૧
રદ થયેલ મત – ૧

બ્લોક ૧૨ – વિરપુર કુલ મતદાર ૮૮ થયેલ મતદાન – ૮૮
ઉમેદવારને મળેલ મત
(૧) પરમાર શાભેસિંહ માંગાભાઇ – ૪૧
(૨) પરમાર રાધુસિંહ મસુરસિંહ – ૩૩
(૩) પટેલ જશુભાઇ શંકરભાઇ – ૧૪