80 વર્ષના શંકરસિંહ વાઘેલાના આવા ફોટા તમે ક્યારેય જોયા નહીં હોય

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના ટ્વીટર હેન્ડલ પર કસરત કરતા કેટલીક તસ્વીર શેર કરી છે. તેમજ લખ્યું કે તન ફીટ + મન ફીટ = જીવન હીટ

નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલા જીવલેણ ગણાતા કોરોના વાયરસનો શિકાર બન્યા હતા જોકે, તેમણે આ વાયરસને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા.